Tahuke Tahuke Ogalavu E Prem by Tushar Shukla
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Tahuke Tahuke Ogalavu E Prem by Tushar Shukla In Gujaratiટહુકે ટહુકે ઓગાળવું એ પ્રેમ!તે હાંજે કૉફીઘરની વ્હારે ટેબલ પર કૉફીનો mug ખુરશી પર આપણે કૉફીની સુગંધભરી વરાળ આપણું મૌન વરસતા પૂર્વે તરસતું આકાશ બોઝિલ વાતાવરણ આંખના ખૂણે ભીનાશ આંખમાં કૈંક આંખોમાં કોઈક કૈંક અને કોઈક લ્હાર વહી આવવા ઉત્સુક ને એને ખાળવા તારું મથવું ને કૉફીની સુગંધમિશ્રિત વરાળની આરપાર થઈને પસાર તારા અવાજનું પહોંચવું... ‘...આ પ્રેમ એટલે...?” ને વરાળનું વાદળ બંધાવું વાદળનું વરસવા તરસવું ને મારું બોલતા જવું અવિરત... અસ્ખલિત... કૉફીઘરમાં ઉપનિષદ... પ્રેમનું ઉપનિષદ તારું સાંભળવું. સામે બેસીને ને મારું બોલવું, સામે બેસીને ‘આ પ્રેમ એટલે.. - તુષાર શુક્લ
|