Tamara Vina

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Tamara Vina by Geeta Manek આપણે ત્યાં ગુજરાતી મહિલા અનેક ક્ષેત્રોમાં કાર્યરત તો છે જ અને અવનવી કારકિર્દી માં પણ મોખરાના સ્થાને છે પણ બહુ ઓછી બહેનો કલમ ઉઠાવે છે. આ પુસ્તક ની વાર્તા સરળ રીતે કેહેવાય છે ચીલાચાલુ પ્રસંગો ચાત્રિ ને વાર્તા ના ઍક પછી ઍક પડ ખુલતા આવે છે. આ પુસ્તક ઍક સામાજીક નવલ કથા ની સાથે સાથે રહસ્ય કથા તરીકે પણ લોકપ્રિય બની ચુક્યુ છે. |