Teacher, Parents And Child

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Teacher, Parents And Child By Jayant Dangodara "ટીચર, પેરેન્ટસ અને ચાઈલ્ડ" "આ પુસ્તકમાં ગુજરાતના જાણીતા લેખકો અને દર્શનશાસ્ત્રીઓનું શિક્ષણ વિશેનું ચિંતન અને લેખો છો. શિક્ષણ એ કોઈ પણ સમાજનો મહત્ત્વનો ભાગ છે. અને તેમાં ત્રણ છેડાને જોડવા પડે છે, તે છે ટીચર, પેરેન્ટ્સ અને ચાઇલ્ડ. આ પુસ્તક આ ત્રણે છેડાની જુદી જુદી રીતે વાત કરે છે. દરેક સ્કૂલના શિક્ષકને, દરેક માતાપિતાને અને દરેક વિદ્યાર્થીને આ પુસ્તક અત્યંત ઉપયોગી બની રહે તેમ છે" |