Vigyan Ni Duniya (GK Series)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vigyan Ni Duniya (GK Series) - world of science (Gujarati) with colourful pictures હવામાં રહેલા નાનામાં નાના અણુથી લઈને સૌર મંડળમાં આવેલા મોટામાં મોટા ગ્રહો સુધી તમારી આસપાસ શું રહેલું છે અને તે કેવી રીતે કાયાન્વિત છે તે શોધો. શું તમે જાણવા માંગો છો.... તારાઓ શા માટે ખસે છે ? મેરી ક્યુરી કોણ હતાં ? ભૂકંપ કેટલો વિશાળ હોય છે ? સચિત્ર દૃષ્ટાંત, ફોટોગ્રાફ્સ અને હકીકતોથી ભરપૂર એવા આ પુસ્તકમાં તમે વિજ્ઞાન વિશે જાણવા જેવું બધું જ મેળવશો. |