Aayesha

Aayesha by Ashu Patel | Gujarati book. | Gujarati Novel book by Ashu Patel.આયેશા - લેખક : આશુ પટેલવાત એક રેશમી રમતની. આયેશા નામની એક અત્યંત સુંદર યુવતીનું કુટુંબ વર્ષોથી આર્થિક સંઘર્ષ કરી રહ્યું છે, તેના પિતા અગાઉના પૅરૅલિસિસ અટેકને કારણો પથારીવશ છે, તેની માતા લોકોના ઘરોમાં કામ કરીને. જેમતેમ ઘરનું ગુજરાન ચલાવે છે. નાની બહેન સ્વરા કૉલેજમાં અભ્યાસ કરે છે. આ સ્થિતિમાં નોકરી મેળવવા માટે હવાતિયાં મારી રહેલી આયેશાને અનેક કંપનીમાંથી રિજેક્શનનો સામનો કર્યા પછી બિઝનેસ ટાયકુન અશોક અરોના જમણા હાથ સમી શ્રુતિ મલિકની મદદથી અરોરા, ઈન્ડસ્ટ્રીઝમાં ધરખમ પગારથી નોકરી મળી જાય છે. |