Saap Sidi


Saap Sidi

Rs 360.00


Product Code: 17996
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 170
Binding: Soft
ISBN: 9789390298013

Quantity

we ship worldwide including United States

Saap Sidi by Kamlesh Joshi | New Novel book | Gujaratai new book 2020 |

સાપ સીડી - લેખક: કમલેશ જોશી

જીવન માં આવતા Ups - Down ની રોલર કોસ્ટર રાઈડ 

સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે.  સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ...! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ જ તો છે જીવનની સાપ સીડી...  અત્યારે પણ આપ જીવનના કોઈ ખાનામાં છો... કેરિયરમાં, કુટુંબ-સમાજમાં, પ્રેમમાં, વેર-ઝેરમાં ક્યાંક આપ છો. આજનો આપનો વિચાર આવતીકાલનું વર્તન બની કોઈ એવો પાસો ફેંકે કે આપ કાં ઊંચાઈના શિખરે પહોંચો અથવા ઊંડી ખાઈમાં ગબડી પડો. એ જ તો છે જીવનની સાપ સીડી. જીવનમાં આવતા Ups-Downsની રોલરકોસ્ટર રાઇડ જેવી આ નવલકથામાં તમને પણ તમારા જ જીવનનું પ્રતિબિંબ દેખાશે..

Average Customer Rating:


2 Most useful customer reviews
Ranjan
Sep 6, 2020
સાપસીડી એ જીવનના તાણાવાણા અને રહસ્યોથી ભરપૂર નવલકથા છે. લેખકને અભિનંદન..
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)
Dr. Ranjan Joshi
Aug 28, 2020
આજે જ વાંચો જીવનના‌ ચડાવ ઉતારના તાણાવાણા ને રહસ્યોથી ભરપૂર રોમાંચક નવલકથા.. ખૂબ ખૂબ અભિનંદન લેખક શ્રી કમલેશ જોષી..
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)