Adhuri Kathao Internetni Atarie


Adhuri Kathao Internetni Atarie

Rs 1500.00


Product Code: 17723
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 182
Binding: Hard
ISBN: 9789381286746

Quantity

we ship worldwide including United States

Adhuri Kathao Internetni Atarie by Salil Dalal | Real life stories many Indian actresses like Shree Devi, Meena Kumari, Madhubala, Smita Patil, Divya Bharati etc

અધુરી કથાઓ ઈંટરનેટ અટારીએ - લેખક : સલીલ દલાલ 

ગુજરાતમાં ભારતીય સિનેમા પરના અભ્યાસુ-નિષ્ણાતોમાં સલીલ દલાલનું નામ મોખરે છે. વરસોથી સિનેસૃષ્ટિ પરનાં રસપ્રદ લખાણો પીરસનાર સલીલભાઈ બહોળો ચાહકવર્ગ ધરાવે છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ લેખો અગાઉ ઓનલાઈન પ્રસિદ્ધ થયા હતા અને તે લેખમાળા વાચકોમાં ઘણી લોકપ્રિય થઇ હતી.           
 શ્રીદેવી, મીનાકુમારી, મધુબાલા, સ્મિતા પાટીલ અને દિવ્યા ભારતી ~ આ અભિનેત્રીઓએ અકાળે વિદાય લીધી. અને તે સાથે જ તેમની જિંદગીની કથાઓ અધુરી રહી ગઈ. છલોછલ જીવન જીવેલી આ જબરજસ્ત અભિનેત્રીઓનાં જીવન અને સંબંધો વિવાદાસ્પદ રહ્યા. અભિનેત્રી અને સ્ત્રી તરીકે હંમેશા ચર્ચામાં રહેલી આ નારીઓને હિન્દી સિનેમા ક્યારેય ભૂલી નહિ શકે. તેમનાં જીવનની અનેક દિલચશ્પ અને અજાણી વાતો સલીલભાઈએ પોતાની આગવી, તાજગીસભર શૈલીમાં પુસ્તકમાં પીરસી છે. ફિલ્મરસિયાઓ માટે રસથાળ સમું આ પુસ્તક લગભગ દરેક પાને રંગીન તસ્વીરો ધરાવે છે અને ઉચ્ચકક્ષાના આર્ટ-પેપર પર છપાયું છે


There have been no reviews