Antar No Arisho
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Antar No Arisho by Himanshu Macwan અંતર નો અરીસો - લેખક હિમાંશુ મેકવાન સ્વ સાથેની મારા આંતરમનની કડાકૂટ કાયમ મારી કવિતાઓમાં છવાતી રહે છે. મારી મા, મારો દીકરો, મારો ઈશ્વર, શ્વાસનું સગપણ, ઈચ્છાઓ, વળગણ, પ્રેમ, વહેમ, છેહ, દગો, પ્રેમની મીઠી મધુરી યાદો, પ્રેમના મીઠા ઝઘડા, રિસામણાં, મનામણાં, જવાબદારીઓ, દુનિયાદારી, સમાજ, વ્યવહારો, શરાબ, સાકી, એકલતા, વ્યગ્રતા, વિવશતા, લાગણીઓના દરેક સરનામાં, કફન, કબ્રસ્તાન ને છેલ્લે મારી કબર સુધીનો મારો પ્રવાસ અહીં મેં વર્ણવ્યો છે. Gujarati poem about breathing sensation, desires, sweet love memories, sweet fights of love, tears, emotions, responsibilities, worldliness, society, transactions, brewery, saucy, loneliness |