Bharat Ni Svatantrata Na Prahario


Bharat Ni Svatantrata Na Prahario

Rs 250.00


Product Code: 19008
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 192
Binding: Soft
ISBN: 9789352371303

Quantity

we ship worldwide including United States

Bharat Ni Svatantrata Na Prahario by Dr. Parin Somani | Gujarati Book | Articel book by Parin Somani.

ભારત ની સ્વતંત્રતા ના પ્રહરીઓ - લેખક : ડો. પરિન સોમણી 

                        ડૉ. પરીન સોમાણી જાણીતા શિક્ષણવિદ્, Tedx સ્પીકર, પ્રખ્યાત લેખક, સમાજસેવિકા અને અનેક ઈન્ટરનેશનલ ઍવોર્ડથી સન્માનિત છે. તેમણે ડોક્ટરેટની 7 પદવીઓ હાંસલ કરી છે.તેઓ સામાજિક સુધારણાક્ષેત્રે કાર્યરત અનેક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા ધરાવે છે. શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસ ક્ષેત્રે વૈશ્વિક સમાજને મદદરૂપ થવાના હેતુથી  ડૉ. સોમાણીએ વિશ્વના 107 થી વધુ દેશોની યાત્રા કરી છે. તેમણે પોતાનું જીવન માનવતાની સેવા માટે સમર્પિત કર્યું છે. તેઓ પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર છે. તેમના પ્રવચનોથી અનેક વ્યક્તિઓને પ્રેરીત કરે છે,
                   શિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા જ્ઞાનપ્રાપ્તિને પ્રોત્સાહિત કરતાં રહ્યાં છે.  તેમણે 41થી વધુ શૈક્ષણિક પેપર્સ, છાપાઓ/સામયિકોના લેખો અને 17 જેટલાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે.  તેમના સામાજિક યોગદાન માટે 177 થી વધુ વર્તમાનપત્રો અને પુસ્તકોમાં સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ બુક ઑફ રેકોર્ડમાં પણ 5 - 5 વખત તેમનું નામ નોંધાવામાં આવેલ છે. તેઓ લંડનમાં રહેતા હોવા છતાં તેમનામાં માતૃભૂમિ પ્રત્યે ખૂબ જ પ્રેમ રહેલો છે. ભારતની આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે શત્રુઓ આપણી સામે આંખ ઊંચી કરીને જોઈ શકતા નથી  એવા અનેક નામી-અનામી વીરોના જીવન અને કાર્યોની માહિતી આ પુસ્તક દ્વારા વાચકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.


There have been no reviews