Bharatiya Sanskruti Sabhyata Temaj Parampara


Bharatiya Sanskruti Sabhyata Temaj Parampara

Rs 508.00


Product Code: 18230
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 225
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Bharatiya Sanskruti Sabhyata Temaj Parampara by Dr. Ramesh Pokhriyal | Gujarati book about Indian culture | Gujarati book about strength of cultural values of India.

ભારતીય સંસ્કૃતિ સભ્યતા તેમજ પરંપરા - લેખક : ડો. રમેશ પોખરીયાલ 

  વિશ્વમાં અનેક સંસ્કૃતિઓનો વિકાસ થયો અને સમયની સાથે તે વિલીન પન્ન થઈ ગઈ, ભારતીય સંસ્કૃતિ વિશ્વની અત્યંત પ્રાચીન અને શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, આ લૌકિકતા, અધિભૌતિકતા અને ભોગવાદના બદલે આધ્યાત્મવાદ અને આત્મતત્વની ભાવના પર કેન્દ્રિત છે, જેનું મૂળ લશ્વ શાંતિ, સહિષ્ણુતા, એકતા, સત્ય, અહિંસા અને સદાચરણ જેવા માનવીય મૂલ્યોની સ્થાપના કરીને સમસ્ત વિશ્વની આધ્યાત્મિક ઉન્નતિ કરવાનું છે. એમાં બધાના સુખ માટે, બધાના હિતમાં કાર્ય કરવાના ઉદ્દેશ્યની સાથે સમસ્ત વિશ્વને પોતાનો પરિવાર માનવાની ભાવના અંતનિશ્ચિત છે. આ જ કારણ છે કે, પોતાના સાંસ્કૃતિક અને જીવન મૂલ્યોના બળ પર
                               ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો પછી પણ પોતાના મૂળસ્વરૂપમાં વિદ્યમાન રહીને અશુદ્ઘ બનેલી છે. વછંદતા અને સ્વાસ્થતાથી અલગ એમાં ન્યાય, ઉદારતા, પરહિત અને ત્યાગ જેવા ચારિત્રિક ગુણોના આધાર પર આદર્શ જીવન જીવવા અને વિશ્વ માનવને એક સૂરોમાં બાંધવાની શક્તિ છે. સાચા અર્થોમાં ભારતીય સંસ્કૃતિ મનુષ્ય જીવનને સાર્થક કરવાનો મૂળમંત્ર છે, ભારતીય સંસ્કૃતિની માન્યતાઓ અને પરંપરાઓ કોઈને કોઈ વૈજ્ઞાનિક આષાર પર પ્રતિસ્થાપિત છે, જે આજના કોમ્યુટર યુગમાં પણ પૂર્ણરૂપે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પર તર્કસંગત છે અને ખરી ઉતરે છે. એમાં અગણિત વિશેષતાઓ છે. આ એવા મોતીઓનો મહાસાગર છે.

Many cultures have developed in the world and it has faded away with time. Indian culture is one of the most ancient and best cultures in the world. The aim is to uplift the whole world spiritually by establishing human values ​​like non-violence and morality. It has the spirit of considering the whole world as one's family with the aim of working for the happiness of all, in the interest of all. This is the reason, on the strength of their own cultural and life values
Indian culture has remained unclean even after thousands of years. Apart from vainglory and health, it has the power to lead an ideal life based on the virtues of justice, generosity, selflessness and renunciation and to unite the world human beings. In the true sense of the word, Indian culture is the key to making human life meaningful. It has countless features. This is an ocean of pearls.

There have been no reviews