Bright Career Ni Golden Key


Bright Career Ni Golden Key

Rs 240.00


Product Code: 18348
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789351228707

Quantity

we ship worldwide including United States

Bright Career Ni Golden Key by Nimrat Singh | Carrier guidence book in Gujarati.

બ્રાઈટ કરિયર ની ગોલ્ડન કી - લેખક : નીમ્રત સિંહ 

આ પુસ્તક વિદ્યાર્થીઓ અને મા-બાપની એ મૂંઝવણનો એકમાત્ર અને સચોટ વિકલ્પ છે. ખોટી કરિયરની પસંદગી અને લાખો રૂપિયાનું આંધણ કરતાં પહેલાં આ પુસ્તક વાંચો.

જિંદગીભરની મૂંઝવણનો એકમાત્ર ઉકેલ

કરિયર – એ આજના દરેક યુવાનો અને મા-બાપ માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે. કરિય માટે તો મા-બાપ પોતાની જીવનભરની બચતના લાખો રૂપિયાનું આંધણ કરવા પણ તૈયાર હોય છે. બાળકનાં ન્મથી શરૂ થતી આ ચિંતા તમને સતત પરહેશાન કરતી રહે છે અને ઘણીવાર બાળક સાથેનાં તંગ સંબંધોમાં પણ ફેરવાઈ જાય છે. આ સંઘર્ષનું એકમાત્ર કારણ, બાળકનાં ઊજળાં ભવિષ્ય માટેનું આયોજન કરવા અંગેની મૂંઝવણ હોય છે.
                       આ પુસ્તક વિદ્યાર્થીઓ અને મા-બાપની એ મૂંઝવણનો એકમાત્ર અને સચોટ વિકલ્પ છે. ખોટી કરિયરની પસંદગી અને લાખો રૂપિયાનું આંધણ કરતાં પહેલાં આ પુસ્તક વાંચો.કરિયરના વિવિધ Options અને ઉત્તમ કરિયર કેવી રીતે પસંદ કરવી જોઈએ તેનું Golden Guidance આ પુસ્તકમાંથી મળશે. બાળકોનાં માનસને સમજતાં Expert અને ઉત્તમ કરિયર કોચ ડૉ. નિમ્રત સિંગે પોતાનાં વર્ષોનાં અનુભવોના આધારે લખેલું આ પુસ્તક તમારા બાળકના Bright Future માટે અત્યંત ઉપયોગી બનશે.
 
Career - has become a life-and-death issue for every young person and parent today. For a career, parents are willing to spend millions of rupees on their life savings. This anxiety that starts with the baby's name continues to haunt you and often turns into a tense relationship with the baby. The only reason for this conflict is the confusion about planning for the child's bright future.
This book is the only and accurate alternative to the confusion of students and parents. Read this book before choosing the wrong career and blinding millions of rupees. The Golden Guidance of various career options and how to choose the best career will be found in this book. Expert and excellent career coach Dr. understanding the minds of children. This book written by Nimrat Singh based on his years of experience will be very useful for your child's Bright Future.

There have been no reviews