Varta Kahevani Kala
Varta Kahevani Kala by Natvar Patel | Gujarati book about art of storytelling.વાર્તા કહેવાની કળા - લેખક : નટવર પટેલઆપણા દાદા-દાદી જે સરળતાથી વાર્તાઓ કહી શકતા હતા એ મહામુલી વિરાસત હવે ભુલાઈ રહી છે. વાર્તા કહેવી એક કળા છે. અને આજ કળા જે આપણા વડીલો માટે એકદમ આસાન હતું તે આજના જમાના માં પૈસા આપીને શીખાવમાં માં આવે છે ! વડીલો પાસેથી વાર્તા સાંભળવાનો બાળકોનો બાળસિદ્ધ અધિકાર છે. આપણે દેશને વિકાસના માર્ગે લઈ જવો હશે તો તેની શરૂઆત બાળકથી કરવી પડશે. એ માટે બાળકને યોગ્ય શિક્ષણ આપવા ઉપરાંત એને અવનવી બાળવાર્તાઓ કહેવી પડશે. |