Jano Jyare Koi Khotu Bole Chhe

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jano Jyare Koi Khotu Bole Chhe by Prabbal Frank | Gujarati edition of the best seller book "Know when someone lies to you". | જાણો જયારે કોઈ ખોટું બોલે છે - લેખક : પ્રબલ ફ્રાન્ક સચોટ નિર્ણય લેવા માટેની માર્ગદર્શિકાઅત્યારના સ્પર્ધાત્મક યુગમાં વ્યવહાર અને વ્યવસાયમાં અસત્યનો ઉપયોગ ખુબ વધ્યો છે. અન્ય લોકોને ખોટું બોલતા ન અટકાવી શકાય પણ, અસત્ય પકડી પાડીને મૂર્ખ બનતા જરૂર બચી શકાય. અનેકવિધ સંશોધનો કરીને અસત્ય પકડી પડવાની આ શક્તિશાળી છતાં સમજવી અત્યંત સરળ એવી ટેકનિક્સ વિકસાવવામાં આવી છે. જીવનના વિવિધ ક્ષેત્રો અને વ્યવસાય માટે અતિઉપયોગી થાય એવું વ્યવહારુ પુસ્તક
|