Business Kohenoor Ratan Tata

Business Kohenoor Ratan Tata by B C Pandey | Life story of Ratan Tata in Gujarati.બિજનેસ કોહેનૂર રતન તાતા - લેખક : બી. સી. પાંડેય તાતા પરિવાર એ ભારતનું ગૌરવ છે. તાતા પરિવાર માટે કહેવાય છે કે...પોતાને માટે ધન કમાવવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન, 'કરવું એ બે જુદી બાબતો છે. આ એક એવો પરિવાર છે જેણે, રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. પોતાનાં સાહસ, સિદ્ધિ ' અને રાષ્ટ્રભાવનાનાં બળે આ પરિવાર અનેક દાયકાઓથી ઉત્તમ પ્રદાન કરી રહ્યો છે અને એ યાત્રા હજી પૂરી નથી થઈ. |