Caretaker
Caretaker by Keshubhai Desai | Gujarati book | Best Novel book | Navalkatha Book Keshubhai Desaiકેરટેકર - લેખક : કેશુભાઈ દેસાઈમજબુર સ્ત્રીના માતૃત્વ, સમર્પણ અને સંઘર્ષની સર્વકાલીન વ્યથાકથા. “હું આવું છું – ઘરે જ રહેજો. આઠ આસપાસ પહોંચું છું.” વૉટ્સઍપ પર આ મૅસેજ મોકલનાર નાયકની કૅરટેકર તેના જીવનમાં ક્યારેય આવે જ નહીં ત્યારે, એ નાયક અને નાયિકા – બંનેનાં જીવનમાં નિરુત્તર પ્રશ્નોનું વાવાઝોડું સર્જાય છે, જેમાં આકાર વગરનો એક જ અવાજ પડઘાયા કરે છેઃ શું પ્રેમ આટલી હદે રુક્ષ બની જતો હશે, આટલી હદે? |