Corona Kand


Corona Kand

Rs 360.00


Product Code: 18149
Author: Kesubhai Desai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Binding: Soft
ISBN: 978935753995

Quantity

we ship worldwide including United States

Corona Kand by Kesubhai Desai | The novel is a heartwarming representation of how Corina's epidemic, which has caused an uproar around the world, has a devastating effect on personal relationships  | What is the conpirency about Corona ? | A novel based on COVID pandemic

કોરોના કાંડ - લેખક : કેસુભાઇ દેસાઈ  

 વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના મહામારી વ્યક્તિગત સંબંધોને પણ કેવી કારમી માનસિક અસર પહોંચાડે છે એની આ નવલકથામાં હૃદયંગમ રજૂઆત છે.
ઉંમર, સંબંધો, સ્મરણો અને મનઃસ્થિતિના પરિચિતઅપરિચિત વિશ્વમાં લેખક લઈ જાય છે. કથાના કેન્દ્રમાં છે. વિરહ. જેનો વિરહ અનુભવાય છે એ સ્વજન સાથેનાં સ્મરણો વિરહની વેદનાને વધુ તીવ્ર કરી મૂકે છે.
લેખકે જ્યારે ડૉક્ટર પણ હોય ત્યારે સામાન્ય રીતે એબસ્ટ્રેક અને વિચિત્ર લાગતી ઘટનાઓ પણ વ્યક્તિની ઉંમર, પરિસ્થિતિ અને મનઃસ્થિતિના અભ્યાસને કારણે નિરૂપી શકે છે. અહીં એવાં એક બે દૃશ્યોનું એવું સરિયલ નિરૂપણ એમણે કર્યું છે.
આવી વૈશ્વિક મહામારીના સમયમાં એક અનોખા પ્રણયને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ કથા મન પર ઘેરી વેદનાનો એક અદશ્ય લીસોટો મૂકી જાય છે.


There have been no reviews