Chandra Gupat Maurya

Chandra Gupat Maurya By Dhumketu - Gupatyug Navalkatha book series part 5 ચંદ્રગુપ્ત મૌર્ય લેખક ધૂમકેતુ ગુપ્તયુગ નવલકથાવલીમાં આ પાંચમી નવલકથા છે. ચૌલુક્ય નવલકથાવલી ની પેઠે એ પણ લોકપ્રિય નીવડી છે. એમાં લેખની શક્તિ કરતા ગુજરાતમાં લખનાર ઓછો છે,એ જ કારણરૂપ હશે. સ્વભાષા ના પુસ્તકો કરતા ભાષાંતરો વધી રહયા છે. એ પણ એ જ્ બતાવે છે. આમ્રપાલી થી શરુ થયેલી નવલકથાઓને ગુપ્ત્યુગ નવલકથાવલી નામ આપ્યું છે, |