Civil Marriage


Civil Marriage

Rs 180.00


Product Code: 16901
Author: Vibhavari Verma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789351226888

Quantity

we ship worldwide including United States

Civil Marriage by Vibhawari Varma

સિવિલ મેરેજ - લેખક : વિભાવરી વર્મા 

સગવડિયા લગ્નમાં સચાઈ ની સફર

અંકિતા રાજગોર - ઉંમર 20 વર્ષ (સંધાસલ તા. સાવલી) : હું તમારી બહુ
મોટી Fan છું. તમારી બધી જ story મને બહુ ગમે છે. storiesમાં  Romance અને
Suspence હોય છે એટલે વાંચવું બહુ ગમે છે.

વી. પી પરમાર  ઉંમર …47 વર્ષ (જામકલ્યાણપુર જિ. દ્વારકા) : પહેલાં
નવલકથાઓ વાંચવામાં મને ખૂબ જ કંટાળો આવતો હતો, પરંતુ જયારથી તમારી
લઘુનવલક્થાઓ વાંથું છું ત્યારથી વાંચવાની ખૂબ જ મજા પડે છે. તમારી દરેક લઘુનવલમાં
દરેક વખતે અલગ વિષય, અલગ ટૉપિક્ હોય છે.

અંજલિ મહૈતા - ઉંમર 2૦ (રાજકોટ) : દરેક એપિસોડ વાંરાતી વખતે એવો
ભાસ થાય છે જાણે મારી નજર સામે બધુ બની રહ્યું છે. ટોટલી લાઈવ એપિસોડ્સ!
હું જયારે પણ સ્ટોરી વાંચવા બેસતી ત્થારે 15-20 મિનિટ માટે હું એ પણ ભૂલી જતી
કે હું એસવાય એન્જિ. મેડિક્લની રટુડન્ટ છું. મને ટીવી સિસ્થિલ્રામાં જેટલો રસ ન
પડયો એનાથી વધારે ઈન્ટ્રેસ્ટ આ સ્ટોરીમાં પડયો.

કોકિલા બી. પંડ્યા (ભાવનગર) : ગુજરાતી ભાષાના હિમાયતીઓ શુદ્ધ ગુજરાતીનો
આગ્રહ રાખે છે ત્યારે તમારી નવલકથા બે સંસ્કૃતિનો સંગમ કરાવતી લાગે છે. પ્રેમનું
પ્રદર્શન નહીં, પ્રેમની સાચી સમજણનો અભિગમ પૂરોપાડૅ છે


There have been no reviews