Das Pagal


Das Pagal

Rs 450.00


Product Code: 19399
Author: Jashuraj
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 192
Binding: soft
ISBN: 9789361971181

Quantity

we ship worldwide including United States

Das Pagal by Jashuraj | Gujarati Novel book.

દસ પાગલ - લેખક : જશુરાજ 

જ્યારે પાગલનું શહેર પર રાજ કરે.

કલ્પના કરો : તમે સવારમાં આરામદાયક સોફા પર મસાલા ચાનો આનંદ માણી રહ્યાં છો, અખબાર તમારી સામે ફેલાયેલું છે. ફ્રન્ટ પેજની હેડલાઇન તમારું ધ્યાન ખેંચે છે શહેરના સૌથી મોટા પાગલખાનામાંથી માનસિક વિકૃતિઓ ધરાવતાં દસ પાગલ ભાગી ગયાં છે. તેઓ શહેરમાં ક્યાંક ને ક્યાંક અરાજકતા પેદા કરી રહ્યાં છે. કદાચ તેઓ તમારી આસપાસની એ જ શેરીઓમાં છે, જ્યાં તમે દરરોજ ચાલો છો. બસ આ જ રસપ્રદ કથા છે 'દસ પાગલ’ની. શહેરની સૌથી મોટી માનસિક રોગોની સંસ્થા ગુપ્તપુર પાગલખાનામાંથી દસ દર્દીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. પોલીસ એ દસ પાગલોને શોધવામાં વ્યસ્ત હોય છે, ત્યારે શહેરમાં ખૂનની હારમાળા સર્જાય છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખૂન થવા માંડે છે. પોલીસને મળતા પુરાવાઓ મુજબ દરેક હત્યામાં ગાયબ થયેલાં પાગલોમાંથી જ કોઈ એકનો હાથ હોય છે. આ સાઇકોલૉજિકલ સસ્પેન્સ થ્રિલર તમને ધ્રુજાવી દેશે, જે સમજણ અને ગાંડપણ વચ્ચેની પાતળી રેખામાં ચાલે છે.

There have been no reviews