Dharm Mari Drashtie - Gunvant Shah


Dharm Mari Drashtie - Gunvant Shah

Rs 170.00


Product Code: 17634
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 80
Binding: Soft
ISBN: 9789388882002

Quantity

we ship worldwide including United States

Dharm Mari Drashtie - Gunvant Shah | Buy all books of Gunvant Shah online at our wesbite.

ધર્મ મારી દ્રષ્ટીએ - લેખક : ગુણવંત શાહ 

મને સંતોમાં શ્રધા છે, પરંતુ ધર્મચા ચોર્મો માં શ્રધા નથી. કારણ શું ?
સંતો ની કરુણા વિના પૃથ્વી ટકી ન શકે. કયારેક આપણી બુદ્ધી પણ આપણને ડુબાડી શકે, પરંતુ આપણામાં વસેલી કરુણા માનવતા ને બચાવી શકે. ભગવાન બુદ્ધ કરુણામૂર્તિ હતા. પંડિતોના સ્ત્રાથ ભલે રહયા પૃથ્વીને કરુણાના ઝારુણા ની જરૂર છે. નદીના કરુણા ખડકોને પખાળે છે અને ખડકનું ખડક્પણું પણ તેથી પીગળે છે કદી પણ ન પીગળે એવો મનુષ્ય પૃથ્વી પર હજી પાક્યો છે. આવી શ્રદ્ધા ધરાવનાર મનુષ્યને લોકો સંત કહે છે.

 

 


There have been no reviews