Gandhi Na Chasma


Gandhi Na Chasma

Rs 350.00


Product Code: 9478
Author: Gunvant Shah

Quantity

we ship worldwide including United States

Gandhi Na chasma by Gunvant Shah

આ પુસ્તકના પૂર્વાવતાર ગાંધી ; નવી પેઢીના નજરે પુસ્તકના અનુવાદો અંગ્રેજી, હિન્દી અને તામિલમાં પ્રગટ થયા છે. આ પરિમાર્જિત અને સુમુદ્રિત પુસ્તક હવે નવલા સ્વરૂપે "ગાંધીના ચશ્માં" મથાળે પ્રગટ થાય છે. એમાં મહાત્મા ગાંધીને નવા મિજાજથી નિહાળવાનો પ્રયત્ન થયો છે. વાચકોને એ જરૂર જમશે. કર્મશીલ માણસની માફક વિચારવાનું રાખો અને વિચારશીલ માણસની માફક કર્મ કરવાનું રાખો પ્રત્યેક કર્મશીલને ખપ લાગે એવું આ વિધાન છે. ગાંધીજીની એક ખૂબી હતી, તેઓ પોતાના પ્રત્યેક કર્મના સૂક્ષ્મીકરણ માટે મથનારા મહાત્મા હતા. મહાત્મા ગાંધીનાં ચશ્માંનો એક માઈક્રોસ્કોપ જેવો હતો અને જીવનના સૂક્ષ્મ વ્યવહારોનું નિરીક્ષણ-પરીક્ષણ કરનારો હતો. એમના ચશ્માંનો બીજો કાચ ટેલિસ્કોપ જેવો હતો અને સમગ્ર માનવજાતના લાંબાગાળાના વ્યાપક કલ્યાણનું દર્શન કરનારો હતો. મહાત્માજીના જીવનનું આ તેજ આજે સમગ્ર દેશમાં સંચારિત થયું છે. આપણી મ્લાનતાને તે ફર કરી દે છે. તેમની એ તેજોદિપ્ત સાધકમૂર્તિ જ મહાકાલના આસન ઉપર અધિકાર જમાવી રહી છે. બાધા કે વિપત્તીને તેમણે ગણકારી નથી. પોતાની ભૂલોએ તેમને જ આજે આપણે નમસ્કાર કરીએ.


There have been no reviews