Divyaprem
Divyaprem by Surendra Shukla | Gujarati novel book | This novel will take you to the confluence of truth, love and compassion and introduce you to Kalindi, Surmya and Mugdha, who you will see living – breathing all around you. This novel is different from other love stories, which gives you the feeling of getting something, 'living' something after reading it in one sitting.દિવ્યપ્રેમ - લેખક : સુરેન્દ્ર શુક્લાઋણાનુબંધના હાથમાં કરુણાનું કન્યાદાન કરવામાં આવે ત્યારે જે પ્રેમનો આવિષ્કાર થાય છે એ દિવ્યપ્રેમ તરીકે ઓળખાય છે – સનાતન પ્રેમના આ સત્યને ઉજાગર કરે છે કાલિંદી, સુરમ્ય અને મુગ્ધા.સુરમ્યના એક પ્રશ્નનો ઉત્તર આપતાં કાલિંદી કહે છેઃ મારા જીવનમાં આવું બનશે જ નહીં એની મને ખાતરી છે. પણ હું એ યુવતીને મળી લગ્ન નહીં કરવાનું સાચું કારણ જાણું. |