Goras Kathamala

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Goras Kathamala By Girish Ganatra ગોરસ કથામાળા લેખક ગીરીશ ગણાત્રા એક જમાનામાં 'જન્મભૂમિ' અખબારની અત્યંત લોકપ્રિય બનેલી 'ગોરસ' કટારની 52 ટૂંકી વાર્તાઓ. ગિરીશ ગણાત્રાની આ વાર્તાઓમાં એમણે જીવતરને ધબકતું કર્યું છે. આપણા સમાજની, આપણી આસપાસના જીવનને વણી લેતી આ કથાઓ વાચકના હૃદયને સ્પર્ચી જાય છે અને કોઈને કોઈ સંદેશ આપી જાય છે. |