Hindu Varnavayavastha Samaj Parivartan Ane Gujarat Na Dalito


Hindu Varnavayavastha Samaj Parivartan Ane Gujarat Na Dalito

Rs 998.00


Product Code: 19349
Author: Makrand Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Binding: soft
ISBN: 9788119563654

Quantity

we ship worldwide including United States

Hindu Varnavayavastha Samaj Parivartan Ane Gujarat Na Dalito by Makrand Mehta | Gujarati Historical book.

હિન્દુ વર્ણવ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો - લેખક : મકરંદ મહેતા

પુસ્તક વિશે.. 
                           સ્વાતંત્યોંતર ગુજરાતના દલિતો એ ન્યાય અને સમાનતા માટે કરેલાં આંદોલન ભારતના સ્વાતંત્યોંતર સંગ્રામ કરતાં પણ વધારે મહત્વના છે. આર્થિક અને સામાજિક સમાનતા વગર ભૌતિક સંપતિ અને સિદ્ધિનો શો અર્થ છે. આ ગ્રંથમાં બતાવ્યું છે કે આજના દલિત ઉત્થાનના મૂળિયાં વડોદરા રાજ્યના મહારાજ સયાજીરાવ ગાયકવાડ, મહાત્મા ગાંધી અને ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રવૃતિમાં છુપાયા છે. તેમની વિચારસરણી અને કાર્ય પદ્ધતિ વચ્ચે ફરજ જરૂર હતો. પણ તેઓ એકબીજાના પૂરક હતા. 
                                 ગુજરાતના નવરચનામાં રસ ધરાવનાર લોકોને આ ગ્રંથ ઉપયોગી થઈ પડશે. 


There have been no reviews