How To Heal Your Life


How To Heal Your Life

New

Rs 140.00


Product Code: 19454
Author: Yeshvi Yugadarshi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 48
Binding: soft
ISBN: 9789393542403

Quantity

we ship worldwide including United States

How To Heal Your Life by Yashvi Yugdarshi | Gujarati Articles book

હોઉ ટુ હિલ યોર લાઇફ - લેખક : યશવી યુગદર્શી 

ક્વિક ટિપ્સ સિરીઝનું પુસ્તક

                               ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે - આ ‘ક્વિક ટિપ્સ સિરીઝ’.
             આ સિરીઝમાં, જે તે વિષય પર ઉપલબ્ધ તમામ સાહિત્યનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.


There have been no reviews