Hyper focus
Hyper focus by Raj Goswami | Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક | Gujarati inspirational & motivational book.Sharp Attention નું સિક્રેટ સૂત્રઅર્જુન થી સ્વામી વિવેકાનંદ અને સ્ટીવ જોબ્સ થી ઇલોન મસ્કના માઇન્ડ પવારનું રહસ્ય.Powerful Attention દ્વારા શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, Powerful Attention કેવી રીતે કેળવી શકાય? આપણે આજે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં કોઈ ને કોઈ પ્રકારનાં પ્રશ્નો અને સતત ડિસ્ટ્રેક્શન્સને કારણે ધારેલાં કામો સમયસર થઈ શકતાં નથી. ચાહે ટૅકનૉલૉજીનો ઉપયોગ હોય કે કામકાજનો સ્ટ્રેસ હોય અથવા તો Peer Pressure.. આપણું ધ્યાન ભટકી ગયેલું જ રહે છે, આપણી એકાગ્રતા ક્યાંક ખોવાઈ ગઈ છે, આપણે out-of-focus થઈ ગયા છીએ.ઓરિજિનલ ગુજરાતી બેસ્ટસેલર ઇકિગાઈના લેખક રાજ ગોસ્વામીએ ભારતીય સંદર્ભો સાથે લખેલું આ Hyperfocus પુસ્તક અનોખું છે. આ પુસ્તક આપણને સમજાવે છે કે આપણા વીખેરાયેલાં Focusને કેવી રીતે કેળવીને ઓછા સમયમાં શ્રેષ્ઠ કાર્યો કરી શકાય. |