Jungle No Raja Krantivir Birsa Munda
Jungle No Raja Krantivir Birsa Munda by Kishor Makwana | Biography book.જંગલ ના રાજા ક્રાંતિવીર બિરસા મુંડા - લેખક : કિશોર મકવાણાજંગલમા રહી અંગ્રેજ સલ્તનત અને વિદેશી ઈસાઈ મિશનરી સામે સ્વતંત્રતાસંગ્રામ લડેલા યુવા ક્રાંતિવીર ની રોમાંચક જીવનકથા. “બિરસા મુંડા.... મહાન ક્રાંતિકારી” 9 જૂન, 1900ના દિવસે સવારે આઠ વાગે બિરસાએ રાંચીનાં જંગલોમાં બે મોરચે સંઘર્ષ કર્યો: આ બંને મોરચે લડવા માટે બિરસાએ જંગલમાં ‘ઉલગુલાન’ આદર્યો હતો. ‘ઉલગુલાન’ એટલે ક્રાંતિનું દેશી નામ. બિરસા માત્ર ક્રાંતિકારી જ નહોતા, એ સમાજસુધારક પણ હતા. એમણે સમાજવ્યવસ્થા સુધારવા આપણી જ પ્રાચીન પરંપરાના પ્રતીકો – તુલસીપૂજા, ગૌહત્યા પર પ્રતિબંધ અને તિલક વગેરેને માન્યા. આજે પણ ઝારખંડના વનવાસી વિસ્તારમાં બિરસા ભગવાન તરીકે પૂજાય છે અને એમનાં નામે લોકગીતો પણ ગવાય છે: || ‘હમ અપની જમીન સે ગોરોં કો ભગા દેંગે... |