Kathiyavad Ni Rasdhar


Kathiyavad Ni Rasdhar

Rs 800.00


Product Code: 18446
Author: Pradhyumn Khachar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 380
Binding: Soft
ISBN: 9788194904915

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Kathiyavad Ni Rasdhar by Pradhyumn Khachar | Historical story book about Kathiyavad (Gujarat).

કાઠીયાવાડ ની રસધાર - લેખક : પ્રદ્યુમ્ન ખાચર 

     કાઠિયાવાડની રસધારમાં કાઠિયાવાડના લોકજીવનની કથાઓ તેમજ રાજ રજવાડાઓ અને કાઠી દરબારોની રિયાસતોથી માંડી ને આલમની અઢારે વરણની સંસ્કૃતિ સંસ્કારની સોડમ પ્રસરાવી જીવનમૂલ્યોને સમજાવી એક થી અદકી કથાઓ પ્રસ્તુત કરી છે. લોકજીવન, ઈતિહાસ અભિલેખાગારના અભ્યાસ ઉપરાંત લોકવાતૉકારો અને કોઠાસૂઝ ધરાવતા અનુભવીઓ પાસેથી તથા લોકકઠે રમતી કથાઓને તેમણે પોતાની શૈલીમાં રજૂ કરી છે.

Index Details of the Book કાઠીયાવાડ ની રસધાર

૧ - આલા ખાચરનો ન્યાય

૨- ભાડેરનું ધીંગાણું

૩- દરબારની દોસ્તી

૪- દીકરીનું બલિદાન

૫- ગાયોની વ્હારે ધાયો બાળવીર

૬ - શૂરવીરની માતા રાઈબાઈ.

૭- રામ લક્ષ્મણની જોડી, જેઠસુર ખાચર કાળુ ખાચર ને

૮- દિગ્ધ દષ્ટિવાળા મીણબાઈમા

૯- આપા દાના એ ગામને સાજુ કર્યું.

૧૦ - કવેણને ખાતર સિંહનો શિકાર 

૧૧ - કાઠિયાણીના વેરના વળામણા

૧૨ - ગામ માટે શહાદત

૧૩ - ગામને બચાવનાર રાજબાઈબા

૧૪ - ચતુર કામદાર જેતસી ભગા 

૧૫ - પર નારી ત્યાગી દરબાર શ્રી ઓઢા ખાચર

૧૬- રાજની રખાવટ

૧૭ - શ્રદ્ધાનું બળ 

૧૮ - સમર્થ ભક્ત દાદા ખાચર 

૧૯ - હરણના શિકાર માટે બલિદાન 

૨૦ - લક્ષ્મીનો અવતાર એવા જીવબા- ગઢડ
૨૧ – હલામણ જેઠવા અને સોનરાણી

૨૨ - સોમનાથની સખાતે હમીરજી ગોહિલ

૨૩ - વીર મોખડાજી ગોહિલ

૨૪ - વાધજી ઠાકોરની પ્રેમકથા

૨૫ - આદર્શ સંયમી રાજવી લાખાજીરાજ

૨૬ - આનું નામ કહેવાય દિલથી દાતાર

૨૭ – કદરદાનીનું સ્મારક

૨૮ - ઘોડીએ છ જ્ઞાના પ્રાણ બચાવ્યા

૨૯- જાડેજાઓનું ગાયો માટે બલિદાન

૩૦- જામ અબડાનો આશ્રય અને અબડાસા

૩૧ - આદર્શ રાજવી બહાદુરસિંહજી

૩૨ - રાજ ડાયરામાં ચડાચડી
૩૩- વેંત ચડિયાતો શૂરવીર

૩૪ - હોથલ પદમણી

૩૫ – કેળવણી પ્રેમી મહારાજા ભગવતસિંહજી

૩૬ - ઉદાર ચરિત્ર મહારાણા નટવરસિંહજી

૩૭- જૂનાગઢનો ઘેરો

૩૮- ખાનદાન પરમાર રાષ્ટ્રી

૩૯ - સેવક અને માલિકનો સંબંધ

૪૦ - દયાના દેવ માં રાજવી

૪૧- દેવાયત પંડિત

૪૨-ધૂંધળીનાથ

૪૩- સેવાધારી લાલજી મહારાજ, સાયલા

૪૪ - અલગારી મસ્તરામજી મહારાજ

૪૫ - શ્રી સેવાદાસજીની જગ્યા, ગિરનાર
૪૬ - શિયાળબેટના મસીનાથ અને સવાઈપીર

૪૭ - પંચાળનો વીરલો

૪૮ - પપ્રજ્ઞસ્વામી ૪૯- આત્મ જ્ઞાની ભોજા ભગત

૫૦ - મહાસતી લોયણ .

૫૧ - સિદ્ધ યોગી મહાત્મા લટુર સ્વામી

૫૨. પીપાવાવના રણછોડરાયના મહંતો

૫૩ – ઘેલા સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય

૫૪- અરણેજના બુટભવાની માતા

૫૫ સગાળશા અને ચેલૈયો

૫૬- મહાત્મા લોહલંગરીજી

૫૭- સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી

૫૮– ગરીબશાહ પીર – સિહોર

૫૯-રામ આહીરનો કડક ત્યાગ

૬૦- સતાધારનો રામ રત્ન પાડી

૬૧ - વિખ્યાત જાદુગર મહમદ છેલ .

૬૨- ઓલિયા નવાબ રસુલખાનજી

૬૩- એક વેશના હિસાબે દોસ્ત વેર લઈ આવ્યો

૬૪- નવાબ મહાબતખાનજીનો ઇન્સાફ

૬૫- માનવતાનો દીવડો મામદ

૬૬-રાજવંશને બચાવવા એક નહિ છ છ દીકરાનું બલિદાન આપ્યું.
૬૭ – જૂનાગઢ નવાબને સાધુના આશીર્વાદ

૬૮ - નાની વાતનું મોટું રૂપ

૬૯- પાણા વિણતા પંડિત થવાય .

૭૦- વનસ્પતિનો જાણતલને રક્ષક

૭૧ - એકલવીર ગૌરક્ષક બડુદાદા

૭૨ – કચ્છના પરોપકારી માનબાઈ

૭૩ -રાષ્ટ્રવીર છેલભાઈ દવે

૭૪– ભીમશી થાપલિયો

૭૫– વાઘેરો અને માછરડાની લડાઈ

૭૬- પ્રારાલીનો વીર ભડ વિક્રમસિહ

૭૭- રેશમિયો ભેડો

૭૮ – અંગ્રેજ મહિલાની શિવભક્તિ

૭૯- એક જ રાતનો ઘર સંસાર

૮૦- એક બહારવટિયાનો પુત્રી પ્રેમ

૮૧-એક હીરાની પરખ

૮૨– દલિત કન્યાઓની પ્રતિજ્ઞા

૮૩- દીવની વિરાંગના જેઠીબાઈ

૮૪- દેશસેવક દરજી

૮૫ - નાથીબાઈનો અખંડ પતિ પ્રેમ

૮૬- પરદુઃખભંજન મૂળુ માણેક

૮૭- બે રબારી વીરો

૮૮ – ભાઈ બહેનની શહાદત
૮૯- વટનો કટકો જેઠો ખત્રી

૯૦- વાંસાવડનો વીર વાણિયો ધોળો શેઠ

૯૧- શૂરવીર રાહો ડેર

૯૨- હિંમતવાન અને બહાદુર જાદવ ડાંગર

૯૩- હાદો ડાંગર- લાઠી

૯૪ –દુકાળીયા બાળકોની માં રામબાઈ.

૯૫ - આઈ જીવણી

૯૬ – સિંહમોઇ માતાજી

૯૭ - આઈ સોનબાઈ

૯૮-વાલો કેસરિયો

૯૯ – બાવીસ કન્યાઓનું બલિદાન

 


There have been no reviews