Kohenoor

Kohenoor by Chinubhai G. Shah | New Gazal Book in Gujarati | This book content more than 10000 Urdu SherShairy, Gazal etc. કોહેનૂર - લેખક : ચીનુભાઈ ગી. શાહ ઉર્દુ પધના પસંદ કરેલા દશ હજાર શેઅરો ગુજરાતીમાં અનુવાદ સાથેકોહેનુરનો અર્થ થાય 'પ્રકાશનો પર્વત' પરંતુ આ નામ દુનિયામાં પ્રખ્યાત છે. શાહજહાં પાસે હતો તે હીરા માટે. શ્રી ચીનુભાઈ શાહનું પુસ્તક 'કોહેનુર' એક એવો જ બેનમુન હીરો છે. ઉર્દુ પદના સાઠેક હાજર શેઅરોમાંથી પસંદ કરેલા દશ હજાર શેઅરો તથા તેના ગુજરાતી અનુવાદનો આ સંગ્રહ સમાવેશ થયેલ છે. |