Attan Ni Olipa

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Attan Ni Olipa by Raksha Shukla | Gujarati Poem Book.અટટણ ની ઓલીપા - લેખક : રક્ષા શુક્લ આપણું ચંચળ મન જેમ ઘણીવાર એક નવા પ્રદેશની શોધમાં નીકળી પડે છે તેમ, “અટ્ટણની ઓલીપા' પણ એક એવા જ અગોચર આલમની ખોજ છે. આ સંગ્રહનાં ગીતોના હિંચકે તમને બેશક ઝૂલવાનું મન થશે. અહીં ગઝલની વાહવાહ પછીનું મૌન છે, તો અછાંદસના આકાશમાં નવા જ સૂર્ય-ચંદ્રનું તેજ પણ છે. રક્ષા શુક્લનાં કાવ્યોના કાંઠે આવતી ભરતીની છાલક-છોળોમાં તમે પણ ભરચક ભીંજાઈ શકશો. |