Samanaya Bimario Mate Prakrutik Chikitsa

Samanaya Bimario Mate Prakrutik Chikitsa by Dr. M. K. Bakhru | Gujarati Health book | 1.25 Lakh Copies Sold | Gujarati book about Naturopathy for common ailmentsસામાન્ય બીમારીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સા - લેખલ : ડો. એમ. કે. બખરુંસામાન્ય બીમારીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સા પુસ્તકમાં બીમારીઓના સંપૂર્ણ ફલકને આવરી લેવામાં આવે છે જેનો ઉપાય ફક્ત આહાર વડે જ શક્ય બની રહે છે. કોઇપણ પ્રકારની તબીબી ચિકિત્સા વગર પણ યોગ્ય આહાર ટેવો અને આહાર નિયમિતતા દ્વારા વ્યક્તિગત સ્વાથ્ય તેમજ શારીરિક ક્ષમતા ટકાવી રાખવા અંગેનાં આધારભૂત મુદાઓ અને વિસ્તૃત માહિતીઓનો સમાવેશ કરાયો છે જે ફક્ત સામાન્ય બુધ્ધિજીવીઓ માટેજ નહીં પરંતુ પ્રાકૃતિક ચિકિત્સાના નિષ્ણાતો માટે પણ વ્યાવહારિક ઉપયોગિતા અંગે લાભદાયક માર્ગદર્શન પૂરું પાડી શકે છે. ફક્ત આપણા દેશ પૂરતીજ આ સારવારો સીમિત ના રહેતાં વિદેશી પ્રાકૃતિક વિજ્ઞાનક્ષેત્રો માટે પણ તે આશીર્વાદરૂપે બને છે; જેમાં દીર્ઘકાલીન અપ્રાકૃતિક ચિકિત્સાઓને અતિક્રમીને આગળ જતાં અન્ય અનધિકૃત કુદરતી સારવાર પદધતિનાં સનાતનું સત્યોને વ્યક્ત કરે છે. |