Lal Mot by Edgar Allan Poe | Gujarati edition of the book the The tell-Tale Heart, The Masque of the Red Death, The sphinx, Shadow - A Parable & many more લાલ મોત - લેખક : એડગર એલન પો દુનિયાનાં મોટા ભાગના લોકો અમેરિકી લેખક એડગાર એલન પૉને તેની વિશ્વવિખ્યાત કવિતા “ The Raven”ને કારણે જ ઓળખે છે. પૉએ ચાલીસ વર્ષના ટૂંકા જીવનકાળ દરમિયાન હત્યા, બદલો, શારીરિકા અને માનસિક ઉત્પીડન, પ્લેગ અને ટી.બી. જેવા અનેક જીવલેણ રોગો ઉપરાંત મનુષ્યોને જીવતા દાટી દેવાથી માંડી અનેક વિકૃત્તિઓને આવરી લેતી લગભગ 67 ટૂંકી વાર્તઓ લખી છે. આધુનિક સાહિત્યજગતની અનેક ટૂંકીવાર્તાઓ અને નવલકથાના કલ્પનાબીજ સીધાં જ પૉની વાર્તાઓમાં રોપાયેલા હોવાનું માનવામાં આવે છે. પૉએ દરિયાઇ સાહસોની, ચાંચીયાઓ દ્વારા છુપાવેલા ખજાનાની, તત્વચિંતનની ઉપરાંત જાસુસીકથાઓ પણ લખી છે.
આ પુસ્તકમાં પૉની ગૂઢ રહસ્યોથી ભરપૂર તેર ટૂંકી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ છે. અહીં The tell-tale Heart અને The masque of the red Death જેવી વિશ્વવિખ્યાત કૃતિઓની સાથે-સાથે The Sphinx અને Shadow – a Parable જેવી એ સમયમાં પ્રખ્યાત બનેલી કથાઓ છે.
પહેલી નજરે સામાન્ય લાગતી આ વાર્તાઓમાં અનેક રહસ્યોઅને જાતજાતની લાગણીઓ ભરપૂર માત્રામાં છે. માત્ર બાળકોને બાદ કરતાં, દરેક વયના વાચકને આ વાર્તાઓ હકમચાવી શકવામાં સફળ નીવડે એવી છે. શરત માત્ર એટલી જા કે છીછરું અને ઉપરછલ્લું વાચન છોડી વાચકે દરેક શબ્દમાં ઊંડા ઉતરવું પડશે.આ વાર્તાના શબ્દેશબ્દે રહસ્ય છુઆયેલું છે. વાચકો આ રહસ્યો અને ઉગ્ર લાગણીઓને ચોક્ક્સ સમજી શકશે. કોઈ પણ સાહિત્યરસિક માટે આ વાર્તાઓમાં એક નવા જ પ્રકાર્નો ખોરાક સમાયેલો છે, જે તેના મનની સાહિત્યભૂખને તૃપ્ત કરવા સો ટકા સક્ષમ છે. આ પુસ્તકમાં ગૂઢ રહસ્યોથી ભરપૂર તેર ટૂંકી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ છે. અહીં 'The telltale Heart' અને 'The Masque of the Red Death' જેવી વિશ્વવિખ્યાત કૃતિઓની સાથે-સાથે "The sphinx" અને "Shadow - A Parable" જેવી એ સમયમાં પ્રસિદ્ધિ પામેલી કથાઓ છે. પહેલી નજરે સામાન્ય લાગતી આ વાર્તાઓમાં અનેક રહસ્યો અને જાતજાતની લાગણીઓ ભરપૂર માત્રામાં છે, માત્ર બાળકોને બાદ કરતાં, દરેક વયના વાચકને આ વાર્તાઓ હચમચાવી શકવામાં સક્ષ્મ નીવડે તેવી છે. શરત માત્ર એટલી જ કે છીછરું અને ઉપરછલ્લું વાચન છોડીને વાચકે દરેક શબ્દમાં ઊંડા ઊતરવું પડશે. આ વાર્તાઓના શબ્દેશબ્દ રહસ્ય છુપાયેલું છે. વાચકો આ રહસ્યો અને ઉગ્ર. લાગણીઓને ચોક્કસ સમજી શકશે. કોઈ પણ સાહિત્યરસિક માટે આ વાર્તાઓમાં એક નવા જ પ્રકારનો ખોરાક સમાયેલો છે, જે તેના મનની સાહિત્યભૂખને તૃપ્ત કરવા સો ટકા સક્ષમ છે. This book is a Gujarati translation of short stories filled with mysterious secrets. Here are well-documented stories such as "The Sphinx" and "Shadow - A Parable", along with world famous works such as 'The Telltale Heart' and 'The Masque of the Red Death'. At first glance, these stories are full of many mysteries and different emotions, except for the children, it is enough for readers of every age to be able to shake these stories. The condition is that the reader will have to go deep in every word leaving a shallow and discouraged reading. The mystery of the words of these stories is hidden. The secrets of readers and fierce Emotions can be understood accurately. For any literature, these stories contain a new kind of food, which is hundred percent able to satisfy the literary taste of her mind |