Leadership Mantra


Leadership Mantra

Rs 300.00


Product Code: 16445
Author: Bhavesh Upadhaya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 152
Binding: Soft
ISBN: 9789351226239

Quantity

we ship worldwide including United States

Leadership Mantra By Bhavesh Upadhyay 

Leadership મંત્ર લેખક ભાવેશ ઉપાધ્યાય 

  • Leadership skills definition
  • Types of leadership skills
  • Leadership skills list
  • Leadership skills examples
  • Effective leadership skills

સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે.  કુશળતા જન્મજાત ન હોય તો પાસ સરળતાથી શીખી શકાય એવી
કળા છે. આજના હરીફાય ભર્યા  સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે

 

Management મંત્ર I Leadership મંત્ર I Success મંત્ર
 

મેનેજમેન્ટ  અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસ ના શિખરેં પહોંચી શકાય છે. સાચું મેનેજમેન્ટ જ આપણને સમસ્યા માંથી  ઉકેલ તરફ દોરી જઈ શકે છે ક્ષણો નું  મેનેજમેન્ટ સદીનું નિર્માણ કરવાની તાકાત ધરાવતું હોય છે.
             આ પુસ્તક મેનેજમેન્ટના અન્ય ચીલાચાલુ પુસ્તકોથી  જુદું પડે છે. જેમાં ગુજરાતના જાણીતા મેનેજમેન્ટ  વર્ષોની મહેનત અને અનુભવો-નો અર્ક  સમાવવામાં આવ્યો છે. જિંદગી જીવતી એ આર્ટ હોય તો મેનેજમેન્ટ. લીડરશીપ અને સક્સેસનું sure - short આયોજન કરવું એ ફાઇન આર્ટ છે. ફાઇન આર્ટનું એવું ઝીણું ઝીણુંઅનુભવી નકશીકામ આ પુસ્તકના પાને પાના જોવા મળશે


There have been no reviews