Stress Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe

Stress Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soniસ્ટ્રેસ મેનેજમેન્ટ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકો માંથી શું શીખવા મળે છે - લેખક : દર્શાલી સોની(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના સ્ટ્રેસ મેનેજમેન્ટ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)આ શ્રેણી વિશે: આધુનિક યુગમાં સ્ટ્રેસ એટલે કે તણાવ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ગમે તે કરો, ચાહે હિમાલય પર ચાલ્યા જાઓ કે બધું છોડી દો, પણ સ્ટ્રેસથી પીછો છોડાવવો લગભગ અશક્ય છે. સ્ટ્રેસને હરાવી ન શકાય પણ મિત્ર બનાવી શકાય? તેને મેનેજ કરી તેનો ફાયદો ઉઠાવી શકાય ? કઈ રીતે સ્ટ્રેસને મેનેજ કરી લાંબી અને હેપી લાઈફ જીવી શકાય ? આ પુસ્તકમાં આવા તમામ પ્રશ્નોના જવાબ મળી રહેશે.
|