Likhi Tang Radha

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Likhi Tang Radha by Ankit Trivedi | Gujarati book on Radha. | Gujarati book on love about Radha & Krishnaલિખીતંગ રાધા - લેખક : અંકિત ત્રિવેદી‘લિખિતંગ રાધા’ એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો… લિખિતંગ રાધા… |