Love You Zindagi Aa Gale Mil
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Love You Zindagi Aa Gale Mil by Nita Patel | Gujarati book | Article book by Nita Patel.લવ યુ જિંદગી આ ગલે મિલ - લેખક : નીતા પટેલજિદગી મળી છે તો તેને સરસ રીતે માણવી અને મોજથી જીવી લેવાનું કોને ન ગમે. પણ આજના સમયમાં જ્યારે જીવનમાં નિરાશા વ્યાપી ગઇ હોય, હતાશા અને નિષ્ફળતા મળતી રહેતી હોય, નકારાત્મકતા સાથે નબળા મનને ઘેરી વળેલી જિંદગીથી છુટકારો મેળવવા એક આશાનું કિરણ લઇ નિતા પટેલ તેમના પુસ્તક લવ યુ જિંદગી...આ ગલે મિલ....’ પ્રકાશિત થયું છે. જીવનમાં બનતી ઘટનામાં સકારાત્મકતાને કેવી રીતે ગ્રહણ કરવી. નકારાત્મકતાને કેવી રીતે છોડવી, ડિપ્રેશનમાંથી ખુશાલ જિંદગી કેવીરીતે જીવવી તેના સ્પષ્ટ અભિગમ સાથે છપ્પન જેટલા સાંપ્રત ઘટનાને વણીને લેખોનો સંચય આ પુસ્તકમાં સમાવાયો છે. જિંદગી સાથે વણાયેલી ઘટનાને ભલે દરેક વ્યક્તિને નિસબત ન હોય પણ પ્રત્યેક ઘટનાનો સ્પર્શ જીવનને સકારાત્મકતાની દિશામાં લઇ જાય છે. હાલના અવકાશમાં વાચનભૂખને સંતાષવા અને મનને મજબૂત બનાવવા આ પુસ્તક અચૂક મંગાવવું જોઇએ. |