Maharagini Kumardevi

Maharagini Kumardevi By Dhumketu - Dhumketu Gupatyug Navalkatha books series part 10 મહારાગની કુમારદેવી લેખક ધૂમકેતુ [મગધ સેનાપતિ પુષ્યમિત્ર થી આગળ વધતી નવલકથા] કુમારદેવી નું વસ્તુ ઘણું જાણીતું છે. ગુપત્યુગણો પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત ગુપ્ત એને ભારતસમ્રાટનું સ્વપ્ન આપ્યું વૈશાલીની લીરછવી રાજકુમારીએ આમ્રપાલી થી શરુ થયેલી નવલકથાઓને ગુપ્ત્યુગ નવલકથાવલી નામ આપ્યું છે. |