Mahotu


Mahotu

Rs 350.00


Product Code: 17403
Author: Raam Mori
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 144
Binding: Soft
ISBN: 9789351228318

Quantity

we ship worldwide including United States

Mahotu by Ram Mori | New Short Stories book in Gujarati  | New book by Ram Mori

મહોતું - લેખક : રામ મોરી 

સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધું છે. અનેક એવોર્ડ અને માન સન્માન સાથે પાંખાયેલી રામ મોરીની કલમ "મહોતું' વાર્તાસંગ્રહ કારા સ્ત્રીઓના મનો જગતના, નવા લોકમાં લઈ, જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે, “મહોત્* સંગ્રહની વાર્તાઓ તો તમે સમજી શકશો. પણે એ કથાઓની અંદર ઘૂંટાયેલો ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ, તમારા માટે અઘરું થઈ પડશે. કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની , સામે દાંતિયા કરીને ઉભું છે. ૨૧મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી .એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે,

સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગુuછાપ, અદ્યતન ટેકનોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની કે પર રહેતી હોય, મેરામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી, હટાણે કરતી હોય,કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં..... સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી !


There have been no reviews