Prernani Patwar

Prernani Patwar by Shailesh Sagpariya | Short Stories book.પ્રેરણાની પતવાર - લેખક : શૈલેષ સાગપરિયા101 બોધકથાઓનો અનોખો સંગ્રહ આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરના ઝંઝાવાતોને પાર કરવાની પ્રેરણા આપતી 101 બોધકથાઓનો અનોખો સંગ્રહ છે.પ્રેરકકથાઓનો આ સંગ્રહ ત્રણ વાતે અનોખો છે.એક, અહીં સમાવાયેલી 101 વાર્તાઓ હજારો વાર્તાઓમાંથી કાળજીપૂર્વક ચયન કરવામાં આવી છે. એમ સમજો કે, |