Manorajan Karavnari Lokjatio

Manorajan Karavnari Lokjatio by Joravarsinh Jadhavમનોરંજન કરાવનારી લોકજાતિઓ - લેખક : જોરવારસિંહ જાધવ.લુપ્ત થતી કલાઓની ચિંતા પોતાના વ્યવસાયમાંથી આજીવિકા ન મળતાં લાચાર થઈ બાપ-દાદાનો ધંધો છોડીને શહેરમાં નોકરી-મજૂરી કરવા માંડયા છે. વર્ષો જૂની પેઢીપરંપરાથી જનમનરંજન કરી વેટિયું (રોટલો) રળી લેતા કલાકારો |