Mari Anandyatra


Mari Anandyatra

Rs 600.00


Product Code: 13226
Author: Bhagvandas Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Number of Pages: 325
Binding: Hard
ISBN: 9789351620518

Quantity

we ship worldwide including United States

Mari Anandyatra by Bhagvandas Patel

ડો. ભગવાનદાસ પટેલ 

ખેડબ્રહ્માના આદિવાસી કંઠસ્થ સાહિત્યને 1500 જેટલી ઓડિયો કેસેટ્સમાં ધ્વનીમુદ્રિત કરી. 50 ઓડિયો-વિડીયો  કેસેટ્સમાં અંકિત કરી - તે સાહિત્યનુ ચાલીસેક જેટલા ગ્રંથોમાં સંપાદન કરવાનું ડો.ભગવાનદાસ પટેલનું કાર્ય ગુજરાત કે ભારત ઉપરાંત વિશ્વક્ષેત્રે પણ નોંધપાત્ર છે.
 
ભગવાનદાસનો આદિવાસી ક્ષેત્રનો અભ્યાસ વંધ્ય નથી રહ્યો આદિવાસીઓ અને એમની સંસ્કૃતિના સંપર્ક-અભ્યાસને કર્મનિષ્ઠ બની કામે લગાડ્યો છે.ઈ.સ.1994 થી 2000માં એમણે આદિવાસીઓનો સંબંધ-અનુબંધ સામાન્ય ધારા સાથે બંધાય તે માટે આદિવાસી સાહિત્ય અને સ્વકીય સર્જકતા બંનેનો સમન્વય કરી સુશિક્ષિત સુધારક આદિવાસીઓનો કર્મનિષ્ઠ વર્ગ અસ્તિત્વમાં આણ્યો
 
ભગવાનદાસ આ ક્ષેત્રમાં શાથી જોડાયા અને કોઈને પણ નહોતી મળી એટલી સામગ્રી અને એટલી સિદ્ધિ એમને કેમ મળ્યા તથા એમનામાં રહેલી સર્જકતાનો  હિસાબ એટલે 'મારી આનંદયાત્રા' નું આ પુસ્તક.

There have been no reviews