Mijaj Mari Drashtie - Gunvant Shah
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mijaj Mari Drashtie - Gunvant Shah. મિજાજ મારી દ્રષ્ટીએ - લેખક : ગુણવંત શાહ કૃષ્ણ આગળ મારી લાગવગ ચાલે છે. કારણ કે મને અર્જુનની મદદ મળે છે. જે ત્રીજુ છે. તે અર્જુન છે. એ પાપરહિત છે તેથી સરળ છે અને સરળ છે તેથી કૃષ્ણ ને પ્રિય છે. એ એટલો નિર્મળ (અનધ) છે કે કૃષ્ણ સાથે પણ અસંમત થઇ શકે છે. જે એણે કૃષ્ણની વાત આંખ સંચીને માની લીધી હોત તો આપણને ભગવદ ગીતા પ્રાપ્ત થઇ ન હોત. આપણે કૃષ્ણ ભણી જવું છે, પરંતુ એવી જીવનયાત્રા વાયા અર્જુન થાય તો બેડો પાર. |