Miss You Baka

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Miss You Baka by Vibhawari Varma મિસ્સ યુ બકા - લેખક : વિભાવરી વર્મા એક ક્યુટ-સ્વીટ લવ સ્ટોરી ભાર્ગવીં પટેલ - સ્મિર 17 (અમદાવાદ) : એક મજાની વાત કહું? રવિવારેજ્યારે પેપર આવે તે હું વહેલી ઊઠીને ઘરના ચા-પાણીની વ્યવસ્થા કરીને રવિપૃતિ લઈને વાંચવા બેસું તો મારા બંને ભાઈ મને કહે કે “જો, પરીક્ષાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ! પછી મમ્મીને કહેતા હવે એને કશું, કપ્મ- બનાવીને ડિંસ્ટર્બ ના કરતી. મારા બંને ભાઈ મને હેરાન કરવા રવિપૃતિ સંતાડીને મૂકી દેતા પછી કહેતા : આ કામ કરી આપ, કે આ વસ્તુ આપ તો જ પૃત્તિ આપીશું. ભાન્તિ પં૬યા - ઉમર 43 (સુરત) : આવી સરસ નવલકથા લખવા બદલ |