Morning Manthan

Morning Manthan by Dr. Sharad Thakar | Gujarati book | Article book by Dr. Sharad Thakar.મોર્નિંગ મંથન - લેખક : ડો. શરદ ઠાકરડૉ. શરદ ઠાકરે પોતાની જીવનયાત્રાના ઉતરતા ઢોળાવ પર આધ્યાત્મિક વિચારોને પરોઢના અક્ષર-પ્રકાશમાં પ્રગટાવી ‘મોર્નિંગ મંથન’ રૂપે પ્રસ્તુત કર્યા છે. દેશ-વિદેશના લાખો વાચકો આમ તો ડૉ. શરદ ઠાકરની કલમના ચોથા રંગથી રંગાઇ ગયા છે. આધ્યાત્મયાત્રાની શબ્દયાત્રાના પ્રવાસી એવા ડૉ. શરદ ઠાકર વાચકોમાં પૂછાતા જ નહીં પરંતુ પૂજાતા શબ્દસર્જક બન્યાનું ગૌરવ સૌને છે. |