Mossad
Mossad by Michael Bar-Zohar | Gujarati historical book | Translate by Jatin Vora | For decades, Israel's famous security agency Mosad has been considered the best spy agency in the world.મોસાદ - લેખલ : માઇકલ બાર - જોહારઈજરાયેલની ગુપ્ત એજન્સીના બેમિસાલ અભિયાન. દાયકાઓથી ઇઝરાયેલની પ્રખ્યાત સુરક્ષા એજન્સી મોસાદને દુનિયાની સર્વશ્રેષ્ઠ જાસૂસી સંસ્થા માનવામાં આવે છે. આ પુસ્તકનાં લેખકો માઇકલ બાર-ઝોહાર અને નિસિમ મિશાલ આપણને રસપ્રદ, આશ્ચર્યજનક અને પ્રત્યક્ષ ઉદાહરણો સાથે આ સંસ્થાના પાછલાં 60 વર્ષો દરમ્યાનના પરદા પાછળના અત્યંત ખતરનાક અને મહત્ત્વપૂર્ણ મિશનો બાબતે જાણકારી આપે છે. નાઝીઓના હત્યારા એડોલ્ફ આઇશમનની સનસનાટીપૂર્ણ ગિરફતારીથી લઈને હાલમાં જ ઈરાનના મુખ્ય પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યાને સમાવતું આ પુસ્તક સાચે જ અસંભવ કારનામાઓના આશ્ચર્યજનક કિસ્સો છે. જો તમે આંતરરાષ્ટ્રીય જાસૂસી, ગુપ્ત સંસ્થાઓ અને યુદ્ધ દરમ્યાન ચલાવવામાં આવતા ગુપ્ત અભિયાનોમાં રસ ધરાવતા હો, તો મોસાદ વાંચવું, આપને માટે ચોક્કસ જ એક રોમાંચક અનુભવ બની રહેશે. |