Narayan Murty Mulyo Na Jatan Ni Anokhi Safar

Narayan Murty Mulyo Na Jatan Ni Anokhi Safar by N Chokkan | Life Story of Narayan Murthy the founder of Infosys Software નારાયણ મૂર્તિ મુલ્યો ના જતન ની અનોખી સફર લેખક : એન ચોક્કાન કોણ માનશે ? કે... આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો હોવા છતાં તેઓ તે સંસ્થામાં અભ્યાસ કરી શક્યા ન હતા, કારણ કે તેમના પિતા પાસે તેમને ભણાવવાના નાણાં નહોતા. પોતાના સાત મિત્રો સાથે નવી કંપની શરૂ કરવા તેમણે પોતાની. પત્ની પાસેથી રૂ. ૧900/- ઉછીના લીધા હતા. નાનકડી ગેરસમજને કારણે યુરોપના એક સામ્યવાદી દેશની જેલમાં તેમણે ૬૦કલાકે ગાળ્યો હતો. કૉમ્યુટરની દુનિયામાં પ્રવેશ મેળવવા તેમણે અમદાવાદની આઈઆઈએમમાં નજીવા પગારે નોકરી કરી. આજે નારાયણ મૂર્તિ અને તેમના મિત્રોની કંપની ઇન્ફોસિસ – ૧,૩૦,000 વ્યક્તિઓને રોજગારી આપે છે અને જેનો વાર્ષિક નફો રૂ. ૧000કરોડથી પણ વધુ છે.આ ઉજ્વળ સફળતા પાછળ રહેલા મૂલ્યવાન જીવનનું અહીં આલેખન થયું છે. જીવનમાં પ્રેરણા અને દિશાસૂચન આપે તેવા. આ પુસ્તકનું સ્થાન તમારા જીવનમાં ક્યાં હોવું જોઈએ તે તમારે નક્કી કરવાનું છે. |