Nokha Anokha

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Nokha Anokha By Nilam Doshi નોખા અનોખા લેખક નીલમ દોશી ૩૪ જેટલી વિવિધ રીતે દિવ્યાંગ વ્યક્તિઓની વિરલ સિદ્ધિઓનું બિરદાવતું આ પુસ્તક છે. તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અમેરિકાની છે. જીવનને સંઘર્ષ સમજીને પોતાની શારીરિક મર્યાદાઓ અવગણીને ઝઝૂમનાર વ્યક્તિ પોતાનું જીવતર તો સાર્થક કરે જ છે. સાથે સાથે સમાજને પણ એનો લાભ આપે છે. |