Tamara Balakone Safal Kevi Rite Banavasho

Tamara Balakone Safal Kevi Rite Banavasho by Kumud Verma | Child Development book in Gujarati.તમારા બાળકોને સફળ કેવી રીતે બનાવશો - લેખક : કુમુદ વર્મા તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો? દરેક પૅરન્ટ્સ માટે આ ચિંતાનો વિષય છે. વિવિધ માધ્યમો દ્વારા જુદાં જુદાં પૅરન્ટ્સના ઇન્ટરવ્યૂના આધારે તેમજ તેમના અનુભવો દ્વારા મુખ્ય મુદ્દાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. પૅરન્ટ્સની સમસ્યાઓ તેમનાં બાળકો પર કેવી રીતે અસર કરે છે તે વિશે પૅરન્ટ્સ પોતે પણ વિચારતાં નથી. ઇન્ટરનેટ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જે સગવડ આપણે બાળકોને આપીએ છીએ તેની ક્યાં અને કેવી અસરો પડે છે તે બાબતે પણ સૌએ ચિંતન કરવાની જરૂર છે. |