Paath Lekhak Parichy

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Paath Lekhak Parichy By Dr. Ramesh pandiya પાઠ લેખક પરિચય લેખક ડૉ. રમેશ પંડયા શૈક્ષણીક અને શિક્ષણપુરક પુસ્તકોના પ્રકાશનમાં કઈક વિશિષ્ટ કરવા માટે ગુર્જર હમેશા સજ્જ અને ઉસ્તાહી રહે છે પ્રસ્તુત પુસ્તક સંદર્ભ ગ્રંથ છે જેમના સાહિત્યથી ગુજરાતી સાહિત્ય રળિયાત છે અને ગુજરાતી પાઠ્યપુસ્તકની ગુણવત્તા સમૃદ્ધ રહી છે, તેવા કલમ કસબીઓની પરિચય ઝલક પ્રસ્તુત કરવામાં આવી છે. તે માત્ર વિદ્યાર્થીઓને જ નહી તમામ સાહિત્યપ્રેમીઓને ગમશે અને તેમને ઉપયોગી પણ. થશે. આ પુસ્તકમાં ધોરણ 5થી ધોરણ 12 સુધીના પાઠય પુસ્તકોમાં, માતૃભાષા (ગુજરાતી) વિષયમાં જેમની ગદ્ય-પદ્ય કૃતિઓનો સમાવેશ થયેલો છે તેવા 151જેટલા સર્જકોનો પરિચય આપતો આ અણમોલ સંદર્ભ ગ્રંથ છે. |