Palak Chitralekhama Pragat Thati Lokpriya Katarno Vol. 1
Palak Chitralekhama Pragat Thati Lokpriya Katarno Vol. 1 by Hiten Anandpara | Gujarati articles published to Chitralekha magazine.પલક પલક ચિત્રલેખા પ્રગટ થતી લોકપ્રિય કાતરનો ભાગ ૧ - લેખક : હિતેન આંનદપરા ‘મને તો અત્યારની આ ક્ષણમાં રસ છે, આ ક્ષણ એ જ વૃંદાવન – સુરેશ દલાલ. કંઇક આવી જ સંવેદનાનો સ્પર્શ હિતેન આનંદપરાએ ‘પલક’ દ્વારા આપણે થશે. પોતાની આગવી શબ્દશૈલી અને વિચારોનું ઇન્દ્રધનુષ વાચકો સામે મુકી જીવનમાં તેમના જીવનમાં અમી વર્ષાના છાંટણા કરી દીધાં. ‘રાતદિવસનો રસ્તો વહાલમ નહીં તો ખૂટે કેમ?, તમે પ્રેમની વાતો કરજો: અમે કરીશું પ્રેમ...’ સીધી જ વાત લઇ હિતેન આનંદપરા ‘પલક’માં આંખના પલકારા સામે જિંદગીને જીવવા જેવું બનાવી દે છે. આપણી આજુબાજુ બનતી ઘટનાના તાર આપણી સંવેદનાને ઝંકૃત કરી સપ્તસૂરોનો ધ્વનિ સાંભળવા મળી રહે છે – ‘પલક’માં... |